Ghoghamba Sunday News:- ઘોઘંબામાં દર વખતની જેમ આજે પણ રવિવારી ભરાઈ હતી પરંતુ તેમાં વિદર્મીઓની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી.
દીકરીના માતા-પિતા તેમજ તેમના વડીલો અને આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા દીકરીને પરત લાવવાની માંગ કરેલ છે.
વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા દીકરીને પાછી લાવીને માતા-પિતાને પરત કરવાની શાંતિપૂર્ણ અપીલ કરેલ છે.
સર્વે કાર્યકર્તા દ્વારા એક જ માંગ કરેલ છે કે દીકરીને સહી સલામત પાછી લાવી તેમના મા-બાપને સુપ્રત કરવામાં આવે જેથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.
આ દરમિયાન સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા કોઈ પણ અનગઢિત ઘટના ના બને તેની ખાસ તકેદારી લીધેલ છે.