એન્યુઅલ ડે નાલંદા વિદ્યાલય ઘોઘંબા 2026 > Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026

Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Date And Time

Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 નાલંદા સ્કૂલ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે તેનો  સમય અને ટાઈમ નીચે મુજબ છે.

Date19/02/2026 (ગુરુવાર)
Time5:30 Pm To 9:30 Pm
VenueNalanda Vidyalaya Ghoghamba

Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Chief Of Honour

નાલંદા વિદ્યાલય ઘોઘંબા એન્યુઅલ ડે 2026 માં પધારનાર મુખ્ય મહેમાનો નીચે મુજબ છે.

  1. Dr. Hareshbhai Dudhat ( Hon. SP /IPS Panchmahals )
  2. Shri Ashokbhai Pandya ( Secretary, Pavagadh Mandir Trust)

Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Chief Guest

નાલંદા વિદ્યાલય ઘોઘંબા એન્યુઅલ ડે 2026 માં પધારનાર મુખ્ય મહેમાનો નીચે મુજબ છે.

  1. Mr. Lakulish Trivedi ( General Secretary, Vadodara City)
  2. Mr. Jignesh Shah ( Hr Head JCB Exc LTD)

Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Organizer

Nalanda Vidyalaya Ghoghamba
Saheli Sewa Trust & Working Women Association
Bhagavati Joshi & Nehal Joshi

Nalanda Vidyalaya Ghoghamba Educational facilities (શૈક્ષણિક સુવિધાઓ)

  • આધુનિક કમ્પ્યુટર લેબ
  • સંપૂર્ણ સજ વિજ્ઞાન પ્રયોગશાળા
  • વિશિષ્ટ ગણિત પ્રયોગશાળા
  • દરેક વર્ગ ખંડમાં ટેલિવિઝન સુવિધા
  • આધુનિક ટચ સ્ક્રીન બોર્ડ
  • પ્રોજેક્ટર દ્વારા સ્માર્ટ લર્નિંગ
  • આરામદાયક અને પ્રકાશ યુક્ત વર્ગખંડ

Nalanda Vidyalaya Ghoghamba Co-curricular activities ( સહ-પાઠ્યપુસ્તક પ્રવૃત્તિઓ )

  • દૈનિક યોગા તાલીમ
  • નૃત્ય કલા તાલીમ
  • ચિત્રકામ અને હસ્તકલા
  • સંગીત પ્રવૃત્તિઓ
  • ભાષણ અને વકૃત્વ સ્પર્ધા

Nalanda Vidyalaya Ghoghamba Annual cultural events ( વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમો )

  • રમતગમત અને આરોગ્ય
  • વિશાળ રમત મેદાન
  • ઇનડોર અને આઉટર રમતો
  • શારીરિક શિક્ષણ તાલીમ

Nalanda Vidyalaya Ghoghamba Other features ( અન્ય સુવિધાઓ )

  • સ્વચ્છ અને સુરક્ષિત ભરી પરિસર
  • અનુભવી અને પ્ર શિક્ષિત શિક્ષક મંડળ
  • વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ
  • નિયમિત પરીક્ષા અને પ્રગતિ અહેવાલ
  • સુરક્ષા માટે CCTV સુવિધા

Leave a Comment