Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Date And Time
Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 નાલંદા સ્કૂલ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે તેનો સમય અને ટાઈમ નીચે મુજબ છે.
| Date | 19/02/2026 (ગુરુવાર) |
| Time | 5:30 Pm To 9:30 Pm |
| Venue | Nalanda Vidyalaya Ghoghamba |
Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Chief Of Honour
નાલંદા વિદ્યાલય ઘોઘંબા એન્યુઅલ ડે 2026 માં પધારનાર મુખ્ય મહેમાનો નીચે મુજબ છે.
- Dr. Hareshbhai Dudhat ( Hon. SP /IPS Panchmahals )
- Shri Ashokbhai Pandya ( Secretary, Pavagadh Mandir Trust)
Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Chief Guest
નાલંદા વિદ્યાલય ઘોઘંબા એન્યુઅલ ડે 2026 માં પધારનાર મુખ્ય મહેમાનો નીચે મુજબ છે.
- Mr. Lakulish Trivedi ( General Secretary, Vadodara City)
- Mr. Jignesh Shah ( Hr Head JCB Exc LTD)
Nalanda Vidyalaya Ghoghamba Annual Day 2026 Organizer
Nalanda Vidyalaya Ghoghamba
Saheli Sewa Trust & Working Women Association
Bhagavati Joshi & Nehal Joshi
Nalanda Vidyalaya Ghoghamba Educational facilities (શૈક્ષણિક સુવિધાઓ)
- આધુનિક કમ્પ્યુટર લેબ
- સંપૂર્ણ સજ વિજ્ઞાન પ્રયોગશાળા
- વિશિષ્ટ ગણિત પ્રયોગશાળા
- દરેક વર્ગ ખંડમાં ટેલિવિઝન સુવિધા
- આધુનિક ટચ સ્ક્રીન બોર્ડ
- પ્રોજેક્ટર દ્વારા સ્માર્ટ લર્નિંગ
- આરામદાયક અને પ્રકાશ યુક્ત વર્ગખંડ
Nalanda Vidyalaya Ghoghamba Co-curricular activities ( સહ-પાઠ્યપુસ્તક પ્રવૃત્તિઓ )
- દૈનિક યોગા તાલીમ
- નૃત્ય કલા તાલીમ
- ચિત્રકામ અને હસ્તકલા
- સંગીત પ્રવૃત્તિઓ
- ભાષણ અને વકૃત્વ સ્પર્ધા
Nalanda Vidyalaya Ghoghamba Annual cultural events ( વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમો )
- રમતગમત અને આરોગ્ય
- વિશાળ રમત મેદાન
- ઇનડોર અને આઉટર રમતો
- શારીરિક શિક્ષણ તાલીમ
Nalanda Vidyalaya Ghoghamba Other features ( અન્ય સુવિધાઓ )
- સ્વચ્છ અને સુરક્ષિત ભરી પરિસર
- અનુભવી અને પ્ર શિક્ષિત શિક્ષક મંડળ
- વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ
- નિયમિત પરીક્ષા અને પ્રગતિ અહેવાલ
- સુરક્ષા માટે CCTV સુવિધા