Ramdevji Maharaj Path Prakash At BJP Jilla Panchayat Wining Candidate:- જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર કૈલાસબેન પરમાર ના ઘરે રામદેવજી મહારાજ નો પાઠ પ્રકાશ રાખવામાં આવેલ છે.
અહીં રામદેવજી મહારાજના કયા કયા કાર્યક્રમ રાખેલ છે તેમજ કોણ કોણ હાજર રહેશે તેની સંપૂર્ણ માહિતી આપેલ છે તેમજ કયા કયા કાર્યક્રમ થશે તે પણ નીચે જણાવેલ છે.
કૈલાસબેન પરમાર તથા ઘનશ્યામભાઈ પરમાર અને બચુ દાદા પરમાર તથા ગ્રામજનો તરફથી સર્વ ભાવિત ભક્તોને આમંત્રણ પાઠવેલ છે.
સંવત 2082 ના વૈશાખ વદ નોમને સોમવારના પવિત્ર દિવસે રામદેવજી મહારાજ નો પાઠ નું આયોજન કરેલ છે આ પવિત્ર પ્રસંગે સર્વ ભાવિક ભક્તોને પાઠમાં પધારવા માટેનું આમંત્રણ પાઠવેલ છે.
| કાર્યક્રમની વિગતો |
| તારીખ:- | 11.05.2026 ને સોમવાર |
| મહાપ્રસાદ:- | સાંજે 6:00 કલાકથી આપના આગમન સુધી |
| ભજન સત્સંગ:- | રાત્રે 9:00 કલાકે |
| રામદેવજી મહારાજની પ્રકાશ:- | રાત્રે 10:30 કલાકે |
| વિશેષ ઉપસ્થિત મહેમાન |
| શ્રી વિક્રમદાસ મહારાજ |
| નિમંત્રક |
| શ્રી બચુ દાદા પરમાર તથા સમગ્ર ગ્રામજનો |
| યજમાન શ્રી |
| પરમાર ઘનશ્યામભાઈ બચુભાઈ તથા પરમાર કૈલાશબેન ઘનશ્યામભાઈ |
| રાખેલ પ્રસંગમાં પધારી શુભ પ્રસંગમાં અભિવૃદ્ધિ કરશોજી |
| * સરનામું * ગામ:- દેવની મુવાડી, તાલુકો:- ઘોઘંબા, જિલ્લો:- પંચમહાલ ગુજરાત, 38 93 65 |
Ramdevji Maharaj Path Prakash At BJP Jilla Panchayat Wining Candidate Home
Ghoghamba Taluka Panchayat Election live Result ઉમેદવાર યાદી
સૌથી પહેલા તમારા ગામની માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો
