Monday News Ghoghamba:- ઘોઘંબામાં રવિવારના રોજ અમુક દુકાનો બંધ જોવા મળેલ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેમજ લોકલ કાર્યકર્તા, અને સમાજના આગેવાનો દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો હતો.
સોમવારના રોજ ફરીથી બજાર દરરોજની જેમ ચાલુ જોવા મળેલ છે.
ગયેલ દીકરી સહી સલામત પાછી મળી જાય અને પંથકમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સમાજના કાર્યકર્તા, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવારે ફરીથી બજાર ચાલુ રાખવામાં આવેલ છે.
ઘોઘંબાના અધિકૃત કર્મચારીઓ દ્વારા ઘોઘંબામાં શાંતિ જળવાઈ રહે તે માટે સંપૂર્ણ તકેદારી રાખેલ છે.
Read More:- Harsh sanghvi Ghoghamba News
Read More :- આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ઘોઘંબામાં તાત્કાલિક