The daughter has been handed back ghoghamba:- ઘોઘંબા તાલુકાના જીંજરી ગામેથી વિઘર્મી દ્વારા દીકરીને ઉપાડી ગયા હતા. તે આજરોજ પરત સોંપી દીધેલ છે.
દીકરી આજે મળતા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રમેશભાઈ રાઠવા દ્વારા દીકરી પરત મળી જતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ તથા સમાજના આગેવાનો, કાર્યકર્તા તેમજ પોલીસ તંત્ર અને સરકારી અધિકારીઓનો આભાર માન્યો હતો.
સાથે જણાવ્યું હતું કે બજાર હવે રાબેતા મુજબ ચાલુ રહેશે.
Read More:- Harsh sanghvi Ghoghamba News
Read More :- આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ઘોઘંબામાં તાત્કાલિક