ઘોઘંબા તાલુકાના ચૂંટણીના સમાચાર > Election news Ghoghamba
Election news Ghoghamba: અહીં તમે ઘોઘંબા તાલુકાના ચૂંટણીના સમાચાર જોઈ શકો છો. જેમ કે ઘોઘંબા તાલુકામાં કેટલા ગામોમાં ચૂંટણી થશે, કયા ગામમાં કઈ સીટ આવેલી છે, જેવી સંપૂર્ણ માહિતી અહીં જોવા મળશે. ઘોઘંબા તાલુકામાં કુલ 96 સીટો પર સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે. તે દરેક સીટ પર સરકારના વખતોવખત ના નિયમ મુજબ સીટો નક્કી … Read more