ઘોઘંબા તાલુકાના ચૂંટણીના સમાચાર > Election news Ghoghamba

Election news Ghoghamba: અહીં તમે ઘોઘંબા તાલુકાના ચૂંટણીના સમાચાર જોઈ શકો છો. જેમ કે ઘોઘંબા તાલુકામાં  કેટલા ગામોમાં ચૂંટણી થશે, કયા ગામમાં કઈ સીટ આવેલી છે, જેવી સંપૂર્ણ માહિતી અહીં જોવા મળશે.

ઘોઘંબા તાલુકામાં કુલ 96 સીટો પર સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે. તે દરેક સીટ પર સરકારના વખતોવખત ના નિયમ મુજબ સીટો નક્કી કરવામાં આવે છે.

અહીં તમને ગામ મુજબ અનુસૂચિત આદિજાતિ, સામાન્ય સ્ત્રી, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, બિન અનામત, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વગેરેમાંથી કઈ સીટ ફાળવવામાં આવેલી છે તેની માહિતી પણ જોવા મળી જશે.

તે ઉપરાંત, અહીં દરેક ગામમાંથી કેટલા સરપંચ દ્વારા સરપંચની ઉમેદવારી માટે ફોર્મ ભરવામાં આવેલ છે તેની પણ માહિતી તમને જોવા મળશે, તે ઉપરાંત દરેક  સરપંચ દ્વારા કેટલા સભ્યો ના ફોર્મ ભરવામાં આવેલ છે તેની માહિતી પણ તમને અહીં જોવા મળશે.

અમુક સરપંચો દ્વારા ફોર્મ ભરવામાં આવે છે પરંતુ કોઈ કારણસર પાછું ખેંચી લેવામાં આવે છે તેની માહિતી પણ તમને અહીં મળી જશે.

Election News Ghoghamba Live Update

ચૂંટણી દરમિયાન મત ની ગણતરી ની માહિતી પણ તમને અહીં જોવા મળશે. અહીં તમે લાઈવ જોઈ શકો છો કે  કયા સરપંચ ના કેટલા મત વધારે છે અને કોણ જીતી શકે છે. તે લાઈવ જોઈ શકશો

આર્ટીકલનું નામઘોઘંબા તાલુકાના ચૂંટણીના સમાચાર > Election news Ghoghamba
આર્ટિકલની ભાષાગુજરાતી
આર્ટિકલનો ઉદ્દેશઘોઘંબા તાલુકાનાં દરેક નાગરિક સુધીમાહિતી પહોચે.
કુલ ગામ96
ઘોઘંબા તાલુકાના ચૂંટણી વાળા ગામ96

Ghoghamba Taluka Panchayat Election live Result

Leave a Comment